ઈંગ્લીશ બોલતો લુખ્ખો “તમારી જન્મ તારીખ અને સિગ્નેચર એમ કહે છે કે તમે તમારુ ધાર્યું કરીને જ રહેશો, તમે કોઈને ગાંઠશો નહિ અને એમાં તમને નુકશાન પણ ખુબ જશે” 19 વર્ષના રિસર્ચ પછી જન્મ તારીખ અને સિગ્નેચર પરથી પથ્થરની લકીરની જેમ વ્યક્તિત્વના પાસાઓ કહી દેતા અમદાવાદના ગ્રાફોલોજિસ્ટ સરે સામે બેઠેલા યુવાનને કહ્યું. ચેતી જવાને બદલે […]
પાણીપુરી અને પાટલા ઘો
.પાણીપુરી અને પાટલા ઘો “ઈન કો મીઠી દેના, મેરી તીખી ઔર ઈન કી મિક્સ કરના ભૈયાજી” “રગડા યા ચના બટાટા?” ભૈયાએ પૂછ્યું. “મેરી રગડે મેં” તરત આરતી બોલી, “નહીં, મુજે ચના-બટાટા” તરુણ બોલ્યો “મેરી રગડા મિક્સ, મુજે પ્યાજ ચાહિયે” નેહાએ કીધું પછી 15 મિનિટ સુધી જીભ પાસે બોલવાનું કામ છીનવી લેવામાં આવ્યું માત્ર સ્વાદના ચટાકાને […]
Zero Limit
Coming Soon
97 કિલોની કાયા અને 1 લાખનો ડીડી
“બેન, આવું કે અંદર?” ખોડાએ શેઠના વૈભવી બંગલામાં કમ્પાઉન્ડમાં પ્રવેશી મુખ્ય દ્વારે ઉભા રહીને શેઠાણીને ઉદ્દેશીને વિવેક દાખવ્યો. “અક્કલ બકકલ છે કે નહીં?? કામના ટાઈમે માથે આવીને ઊભો રહી જાય છે તે, કંઇ ભાન બાન પડે છે કે નહીં, ઇડિયટ જેવો” શેઠાણી તાડુક્યા. પણ અંદર આવવાની રજા છે કે નહીં એ તો કોયડો જ રાખ્યો. […]